Ground Floor 2 BHK House for Sale in Vithalvadi, Bhavnagar – with Large Front Courtyard
ભાવનગરના પ્રખ્યાત રહેણાંક વિસ્તાર વિઠ્ઠલવાડીમાં નીચેનું સ્વતંત્ર મકાન ખરીદવાની ઉત્તમ તક. જે લોકોને સીડી ચડ્યા વગર નીચે રહેવું હોય અને ખુલ્લી જગ્યા જોઈતી હોય તેમના માટે આ બેસ્ટ ઓપ્શન છે.
પ્રોપર્ટીની વિગતો:
લોકેશન: વિઠ્ઠલવાડી, ભાવનગર
મકાનનો પ્રકાર: ૨ માળિયામાં નીચેનું મકાન (ઉપરનું મકાન બીજા માલિકનું છે)
સુવિધા: ૨ BHK (૨ બેડરૂમ, હોલ, રસોડું)
મુખ્ય આકર્ષણ: આગળ મોટું ખુલ્લું ફળિયું છે, જે પાર્કિંગ, બેસવા માટે અથવા બાળકોને રમવા માટે ઉત્તમ છે.
લોકેશનના ફાયદા: વિઠ્ઠલવાડીના શાંત અને સુવિધાવાળા વિસ્તારમાં આવેલું છે. રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ, માર્કેટ અને સ્કૂલ બિલકુલ નજીકમાં ઉપલબ્ધ છે.
કિંમત: કિંમત જાણવા માટે સંપર્ક કરો
આ સુંદર મકાનને રૂબરૂ જોવા માટે અને વધુ વિગત માટે આજે જ અમારો સંપર્ક કરો!
-
City
-
Bathrooms